અનુભૂતિ – 2020 @ KGBV

ફિનાર ફાઉન્ડેશન દ્વારા હંમેશા કન્યા કેળવણીને મહત્વ આપવામાં આવે છે અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રોત્સાહન પૂરુ પાડવામાં આવે છે. જેના ભાગ રૂપે ફિનાર ફાઉન્ડેશન દ્વારા સાણંદ તાલુકાના વસોદરામાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ૫૦ દીકરીઓ માટે તેમની ઉત્કૃષ્ટ કલાને મંચ પૂરુ પાડવા “અનુભૂતિ – ૨૦૨૦” નામક વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ દિકરીઓ દ્વારા આપણા ભાતીગળ સાંસ્કૃતિક વારસાની …

Masti No Melo @ Miroli

પ્રવાસો, શિબિરો, સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રમત-ગમત, જુદાં-જુદાં દિવસોની ઉજવણીની સાથે-સાથે વ્યવહારુ જ્ઞાન પણ બાળકો મેળવી શકે તે હેતુથી ફિનાર ફાઉન્ડેશન દ્વારા “મસ્તીના મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાની મિરોલી પે-સેન્ટરની 11 સરકારી પ્રાથમિક શાળાના આશરે 300 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો જોડાયા હતાં. આયોજનની તમામ પ્રાથમિક જવાબદારીઓ ફિનાર ફાઉન્ડેશન દ્વારા ઉપાડવામાં આવી હતી અને સંપૂર્ણ સંચાલન શાળા …

Educational Visit to Gandhi Ashram

ફિનાર ફાઉન્ડેશન દ્વારા ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે અવારનવાર યોજાતા શૈક્ષણિક પ્રવાસોમાં આ વખતે “ગાંધી આશ્રમ“ની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. સાણંદ તાલુકાની સાત પ્રાથમિક શાળાના આશરે 140 વિદ્યાર્થીઓને અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાતે લઇ જવામાં આવ્યા. ગાંધી આશ્રમના ટ્રસ્ટી શ્રી અતુલભાઈ પંડયા દ્વારા આ બાળકોને આશ્રમના ઇતિહાસ વિશે તથા આશ્રમના જુદાં–જુદાં વિભાગો વિશે માહિતી આપવામાં આવી. બાળકોએ ગાંધીજીની કુટિર(હ્રદયકુંજ), પ્રાર્થના સ્થળ, મગનલાલ …

Blood Donation @ Finar Foundation

In accordance to “Blood Donation Drive”, Finar Foundation arranged Fifth camp of this year on 24th January 2020 at our office in Shapath 5. With support of all enthusiastic donors, we could collect 145 of Blood successfully. Under our Blood Donation Drive of this year we have totally arranged 7 Blood Donation camps at different locations and have collected 569 …

Mumbai Tour – By Air

We arranged two day educational tour to Mumbai in which children got chance to visit places like- Gate way of India, Elephanta Cave, Haji ali Mosque, Sidhi vinayak temple, Mahalaxmi Temple, Kamlanehru Park, Hanging garden, Marine drive and Juhu beach. The also got a chance to see bungalows of famous actors like Shahrukh Khan, Amitab Bachchan,  Farhan Akthar and Sonam …

Blood Donation – Finar Limited

In accordance to “Blood Donation Drive”, Finar Foundation arranged Second camp of this year on 2nd December at Finar Limited.  Renowned author Kaajal Oza Vaidhya, who is also a director of Finar Limited, supported for the noble cause and donated her blood in the camp. With this total 215 Units of blood was obtain and given to Red Cross Society, …

Science Kit Distribution

To support Science Education, we are conducting many activities based on Science. For effective learning at schools, we provided Science Lab Equipment and Chemicals to Pirana Primary School of Daskroi Taluka and Goraj Pay-center School of Sanand Taluka, which will be used by more than 400 students.

રંગતાળી – ફિનાર નવરાત્રી મહોત્સવ

In accordance to arrange celebration of Navratri with students of Government Primary schools we organized an event called “રંગતાળી”. It was arranged at 29th September 2019 at Pandit Dindayal Auditorium, Ahmadabad. Total 330 students from eighteen schools were the participants in the event. They all performed totally 20 different Garba and cultural dances. It was a great experience for the …

Educational Tour – Statue of Unity

We arranged a Visit to Statue of Unity on 14th September 2019, for around 55 students of Miroli pay-center school, Ganatar Taruny Shala and Ashram Vinay Mandir. Students were amazed to see the tallest statue and view of Dam on Narmada river. They all were informed about process of making such statue and its construction.